લેડ સ્ટોરેજ બેટરીના ચાર્જિંગ દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

  • A
    $Pb^{2+} + SO_4^{2-} \to PbSO_4$
  • B
    $PbSO_4 + 2H_2O \to PbO_2 + SO_4^{2-} + 4H^{+} + 2e^-$
  • C
    $Pb + SO_4^{2-} \to PbSO_4 + 2e^-$
  • D
    $Pb \to Pb^{2+} + 2e^-$

Explore More

Similar Questions

ડેનિયલ કોષમાં ક્ષાર સેતુ (salt bridge) નું કાર્ય શું છે?

ગેલ્વેનિક કોષ માટે કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ વિદ્યુતરાસાયણિક પ્રક્રિયા અપ્રતિકૂળ (unfavourable) છે?

ગેલ્વેનિક કોષ $Cu_{(s)} | Cu^{2+}_{(aq)} || Hg^{2+}_{(aq)} | Hg_{(l)}$ ની કોષ પ્રક્રિયા શું છે?

પ્રક્રિયા $2 Fe^{3+}_{(aq)} + 2 I^{-}_{(aq)} \rightarrow 2 Fe^{2+}_{(aq)} + I_{2(s)}$ માટે,પ્રમાણિત મોલર મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય,$\Delta_{r} G_{m}^{\circ} = -$ ........... $kJ$ (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો). $\left[ E_{Fe^{2+} / Fe_{(s)}}^{\circ} = -0.440 \ V; \ E_{Fe^{3+} / Fe_{(s)}}^{\circ} = -0.036 \ V; \ E_{I_{2} / 2I^{-}}^{\circ} = 0.539 \ V; \ F = 96500 \ C \ mol^{-1} \right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo